હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
જૂનાગઢમા ગીરનાર શક્તિપીઠ અંબાજી માતાજીને ત્રિરંગાનો શૃંગાર

જૂનાગઢ::ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં બિરાજમાન શક્તિપીઠ અંબાજી માતાને આજે દેશના 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂજારી ભાઈઓએ માતાજીને તિરંગા સાડી અને ધ્વજ સાથે વિશેષ શૃંગાર કર્યો હતો.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
