હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
દ્વારકાધીશ જગત મંદિરે ત્રિરંગો લહેરાયો : જુઓ વિડિયો

દ્વારકા:: 26 જાન્યુઆરીના ભારત દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ત્રિરંગો લહેરાતો હોય છે ત્યારે આજે વહેલી સવારે દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર ત્રિરંગો લહેરાવાયો હતો.હજારો ભક્તોએ ભગવાન દ્વારકાધીશના શિખર પર ત્રિરંગાને સલામી આપી હતી. (અહેવાલ:વિનુભાઈ સામાણી, તસવીર: દીપેશ સામાણી- દ્વારકા)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
