હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
પોરબંદરના દરિયામાં લહેરાયો તિરંગો: સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કડકડતી ઠંડીમાં ધ્વજવંદન
પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77મા પ્રજાસતાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવણી

આજે દેશમાં 77મા પ્રજાસતાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરના ઘૂઘવતાં સમૃદ્ધમાં તરવૈયાઓ દ્વારા ધ્વજવંદન કરી 26 જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77મા પ્રજાસતાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે દરેક જિલ્લામાં 77મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે તો દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 77માં પ્રજાસતાક દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી દર વર્ષે કરાય છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
