<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુર્ગમ ૧૫ ટાપુઓ ઉપર તિરંગો લહેરાયો

 દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ તથા નેવી દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે જિલ્લાના દુર્ગમ ૧૫ ટાપુઓ જેવા કે, અઝાડ,ધબધબો, લેફામારૂડી, માનમરૂડી, સામિયાણી, રોજી, સિયાયડી, ⁠ગાડૂ, કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા, દિવડી, કૂડચલી, આસાભા ટાપુઓ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

(3:27 PM IST)