હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 27th January 2026
મોરબીના જડેશ્વર મહાદેવને રાષ્ટ્રધ્વજ શૃંગાર કરાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે આજે 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજ શૃંગાર દર્શનનું આયોજન ક૨વામાં આવ્યું છે. તો સર્વે ભક્તોને શૃંગાર દર્શનનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
