<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

યુવા દંપતી વચ્‍ચે ઝઘડો થતાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવ દીધો

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯: યુવા વર્ગમાં આજે સહનશીલતાના અભાવે નાના મોટા ઘરેલુ કંકાસ બાદ આવેશમાં આવી જિંદગી ટૂંકાવી દેવાના બનાવો વધી રહ્યા છે. કચ્‍છના ગાંધીધામના ચુડવા ગામે યુવા પતિ પત્‍ની વચ્‍ચેના ઝઘડા બાદ ૨૦ વર્ષીય પતિ અખિલેશ જવાહિર કુશવાહાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું હતું. પોલીસે આત્‍મહત્‍યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:19 AM IST)