હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
જામનગરમાં હિટ એન્ડ રનઃ વોકિંગ કરવા નીકળેલ યુવકને ગંભીર ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.ર૯, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે વોકિંગ કરવા નીકળેલા એક યુવકને પુરુપાટ ઝડપે આપતી એક ફોરવીલ ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ચલાવી હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. (તસવીર કિંજલ કારસરીયા, જામનગર)
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
