હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
ઉના-ભાવનગર રોડ પર ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા-પુત્ર પર દીપડાએ હુમલો કર્યો
પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો. તો દીપડાએ તેના પર પણ હુમલો કર્યો.

ગીર સોમનાથમાં ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો હતો તો દીપડાએ તેના પર પણ હુમલો કર્યો હતો . એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો છે વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા છે . .
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
