હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરાજી માં ચક્ષુદાન સહિતની સેવાકીય પ્રવળતિઓ કરતા માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી અને સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો. જયેશ વેસેટીયનને સન્માન પત્ર

ધોરાજી પ્રજાસત્તાક દિવસ ઉજવણી નિમિત્તે સેવાકીય પ્રવળતિઓ કરવા બદલ માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીને ચક્ષુદાન દેહદાન, સ્ક્રીન ડોનેશન અને મેડિકલ કેમ્પ , બીનવારસી ડેડ બોડી ની અંતિમ સંસ્કાર હોસ્પિટલ કંપાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમ રેન બસેરા, એસી કોફીન સહિતની જુદી જુદી સેવાકીય પ્રવળત્તિ અને દેહદાન, ચક્ષુદાન, સ્ક્રીન ડોનેશન અને અંગદાન અંગે જનજાગળતિ અભિયાન અંતર્ગત ૮૧૪ ચક્ષુદાન અને ૫ સ્ક્રીન ડોનેશન અને દેહદાન કાર્ય સરકારી હોસ્પિટલ ધોરાજી ના સહયોગથી કાર્ય કરવામાં આવેલ તેમજ ધોરાજી નીહોસ્પિટલ માં બેસ્ટ કામગીરી કરવા બદલ ડો. જયેશ વેસેટીયન સહિત ત્રણેય ને ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વિ વિ વધાસીયા અને ઉપ પ્રમુખ દિપકભાઈ વૈષ્ણવ અને ચંદુભાઈ પટેલ વકીલ મંડળ ના લાઇબ્રેડિયન અને વકીલ હરસુખભાઇ માલવી અને વકીલ યુસુફભાઈ નવીવાલા સહિત ના ઓ એ ભારત માં તાલુકા લેવલે ચક્ષુદાન માબેસ્ટ કામગીરી અને ભારત દેશમાં તાલુકા લેવલે ધોરાજી નું નામ રોશન કરવા અંગે અને સૌથી વધુ ચક્ષુદાન કરવા અંગે સન્માનીત કરી તેઓની સેવાઓને બીરદાવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
