હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક સારવાર બાદ સ્વસ્થ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦: જામનગર શહેરના રણજીતસાગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે વોકિંગ કરવા નીકળેલા એક યુવકને પુરુપાટ ઝડપે આવતી એક ફોરવીલ ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ચલાવી હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ત્યાં સારવાર અપાયા બાદ તેની હાલત સુધરતા અને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
