<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

કાનુની રાહે લડત અપાશે : વિક્રમભાઈ માડમ : મતદાર યાદીમાંથી અનેક લોકોના નામ બાકાત કરતા કોંગ્રેસ મેદાને

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગરમા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

મતદાર યાદી માંથી અનેક લોકોના નામ બાકાત કરતા કોંગ્રેસ મેદાને આવેલ છે.

પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ મતદારયાદીમાંથી કાઢી નાખેલા નામવાળા લોકો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

કાનુની રાહે લડત આપવામાં આવશે.તેમ વિક્રમભાઈ માડમે

જણાવ્યું હતું.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:42 PM IST)