<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મોટી સઢલી અને ગાબડીયા પ્રાથમીક શાળાના શિક્ષકોનો ભોગ લેવાતા ગામમાં ઘેરો શોક

 

આટકોટઃ ગોંડલ-આટકોટ વચ્‍ચે મોટા દડવા પાસે સર્જાયેલા અકસ્‍માતમાં છોટા ઉદેપુરના બારૈયા પ્રયાગકુમાર ગણપતભાઇ ચૌધરી, આશાબેન ચૌધરી અને નીતાબેન ચૌધરીના મોત થયા છે. પ્રયાગકુમાર બારૈયા મોટી સઢલી  પ્રાથમીક શાળામાં તથા આશાબેન અને નીતાબેન ગાબડીયા પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા હતા. તસ્‍વીરમાં ત્રણેય મૃતકોના ફાઇલ ફોટા. (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)

(3:25 PM IST)