News of Saturday, 31st January 2026
સુરેન્દ્રનગર પાલિકામાં વેરા વિભાગમાં સારી કામગીરી કરવા બદલ શૈલેન્દ્રસિંહ ઝાલા સન્માનિત

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેર માં વેરા વિભાગમાં ઘણા સમયથી ફરજ બજાવતા અને વેરાને લગતી કોઈપણ કામગીરીને ધ્યાને લઈ ે સંતોષકારક કામગીરી શૈલેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવે છે ે ત્યારે સુરેન્દ્રનગર પ્રજાસત્તાક પર્વને લઈ જવાહર ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક સરકારી અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ઝાલા પરિવારમાં અને પોતાના પરિવારમાં પણ આ કામગીરીને લઈ અને પોતે પ્રશંસા મેળવી હતી ત્યારે સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરના કળષ્ણમ વલ્લભદાસજી ત્યાગ વલ્લભદાસજી તેમજ હાથીજણ ના શ્રીજી સ્વામી તેમજ મૂડી સ્વામિનારાયણ મંદિરના અનેક સંતો મહંતોએ પણ તેમને સન્માન પત્ર મળતા ખુશી વ્યક્ત કરી હતી ત્યારે તેમની કામગીરીને લઈ અને મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દંડક અને જિલ્લાના ધારાસભ્યો તેમજ પદઅધિકારીઓ ઉપસ્થિત રહી અને શૈલેન્દ્રસિંહ ઝાલા ને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
