News of Sunday, 1st February 2026
સુરેન્દ્રનગરમાં મનપાની ટીમનો સપાટો :મહેતા માર્કેટમાં બે સ્થળોએ દરોડા : 1200 કિલો યુઝ પ્લાસ્ટિક જપ્ત
મનપા ટીમએ આ બન્ને ધારકો પાસેથી રૂપીયા 50 હજાર દંડ પણ વસુલ કર્યો: મનપાની ટીમ દ્રારા પ્રતિબંધિત સીગલ યુઝ પ્લાસ્ટિક પર રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ.

સુરેન્દ્રનગરમાં મનપાની ટીમએ સપાટો બોલાવ્યો હતો. સીગલ યુઝ પ્લાસ્ટિક વિક્રેતાઓ પર દરોડા પાડીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડ્યું છે. મનપા ટીમએ શહેરની મહેતા માર્કેટમાં જય સેલ્સ એજન્સી 800 કીલો અને ગણેશ ટ્રેડસ માથી 400 કીલો સીગંલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતુ. મનપા ટીમ એ આ બન્ને ધારકો પાસેથી રૂપીયા 50 હજાર દંડ પણ વસુલ કર્યો હતો મનપા ની ટીમ દ્રારા પ્રતિબંધિત સીગલ યુઝ પ્લાસ્ટિક પર રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
