<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

પોરબંદરના હોમગાર્ડ જવાન ધર્મેન્‍દ્રસિંહને ઉત્‍કૃષ્‍ઠ સેવા માટે પ્રજાસતાક દિને મેડલ

હોમગાર્ડમાં લાંબી અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૩,  હોમગાર્ડમાં નિષ્‍કામ સેવા આપતા ધર્મેન્‍દ્રસિંહ જેઠવા કે જેમની લાંબી અને પ્રશંસનીય કામગીરી ધ્‍યાને લઇ મુખ્‍યમંત્રીશ્રી મેડલ-૭૭ માં પ્રજાસતાક દિનના રોજ મેડલ એનાયત કરવામાં આવેલ  કે જિલ્લા કમાન્‍ડર જીતેન્‍દ્ર જોશી સેકન્‍ડ ઇન કમાન્‍ડ શ્રી ત્રિલોક કુમાર ઠાકર તથા સમગ્ર હોમગાર્ડ પરિવારે ધર્મેન્‍દ્રસિંહને  અભિનંદન પાઠવી તેમની હોમગાર્ડ માટે નિષ્‍ઠાપૂર્વક ફરજને બિરદાવી હતી

(11:08 AM IST)