તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
જુનાગઢ કો.કો.બેંકની મુલાકાત

જૂનાગઢ : શહેરમાં આવેલ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લી ની આઝાદ ચોક સ્થિત બ્રાન્ચ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તથા ધરમપુર ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ એ બેંકના પથ દર્શક ડોલરભાઈ કોટેચાના આમંત્રણ ને માન આપી બેંક ની શુભેરછા મુલાકાત કરી હતી. શુભેરછા મુલાકાત માં સાથે ગુજરાત ખેતી બેંકના ઉપાધ્યક્ષ જીવાભાઈ આહિર તથા સહકારી આગેવાન જેઠાભાઈ પાનેરા હાજર રહ્યાં હતા. સહકારી ક્ષેત્ર ના આગામી વિકાસ આયોજન વિષે વિશેષ ચર્ચા કરી હતી પ્રત્યુતરમાં ડોલરભાઈનો સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો. ત્યારની તસ્વીર.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
