તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Saturday, 7th February 2026
સોમનાથ હેલીપેડ ઉપર મોરારીબાપુનું સ્વાગત

સોમનાથમાં બુધવારે પધારેલ પૂ.મોરારીબાપુનું હેલીપેડ ખાતે વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ તેમજ પત્રકાર દિપકભાઇ કક્કડ તેમના પુત્ર સંકેત કક્કડ, એડવોકેટ માધવ કક્કડએ આવકારેલ હતા. ત્યારબાદ સાથે રહી સોમનાથ મહાદેવના ચરણોમાં પૂ.બાપુએ શિશ નમાવેલ ત્યારે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓએ સન્માન કરેલ હતું. ડોગરેજી મહારાજ અન્નક્ષેત્રની મુલાકાતમાં ટ્રસ્ટી ધનસુખભાઇ પીઠડ, કાનજીભાઇ સહિત સેવાભાવીઓએ હાજર રહી બાપુને આવકારેલ હતા ત્યારની તસ્વીર
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
