News of Saturday, 7th February 2026
મોરબી: સોની બજારમાં આખલાઓના યુદ્ધથી ભયનો માહોલ.
આખલાઓ બાખડવાને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીની ગીચ ગણાતી સોની બજારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, આખલાઓ બાખડવાને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ રખડતા પશુઓના ત્રાસને અંકુશમાં લાવવા માંગ ઉઠી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
