<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

જામનગર જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક

ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.વિનોદ ભંડેરીએ જાહેરાત કરી

(મુકુંદ બદિયાણી )જામનગર તા.૯ : ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી નીચે મુજબ જામનગર જિલ્લો (ગ્રામ્ય) ના હોદ્દેદારશ્રીઓની નિમણુંક આજ રોજ કરવામાં આવી છે.તેમ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.વિનોદ ભંડેરીએ જણાવ્યું છે

(3:34 PM IST)