<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

સંગઠનમાં વધ્યું કદ: ભરતભાઈ દલસાણીયાની જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે એન્ટ્રી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૯ :જામનગર જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જોડીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયાની તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠન શક્તિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

       ભરતભાઈની આ વરણીથી જોડીયા પંથક સહિત સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી જવાબદારી મળતા જ ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે

(1:34 PM IST)