News of Wednesday, 11th February 2026
ભવનાથમાં રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા, એસ.પી. સુબોધ ઓડેદરાની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જુનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં આજથી ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રજાના માલ સલામતીની જેમના શિરે જવાબદારી છે તેવા પોલીસ તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં જુનાગઢ રેન્જના આઇજીપી નિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા ગઇકાલથી ભવનાથમાં ધામા નાખી વ્યવસ્થાની કમાન સંભાળી રહયા છે.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
