News of Wednesday, 11th February 2026
લુંટના ગુનામા સાત વર્ષની સજા પામેલ ફરારી આરોપી હનીફ ઉર્ફે હનફો ચોર ને છરી સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.
ફરીયાદી ગુણેશ્વરસીંગ ઇબોબીસંગ લાયશ્રમના રહેણાક મકાનમા અજાણ્યા લુંટારૂ ઇસમોએ રાત્રીના મકાનમા પ્રવેશ કરી,ફરીયાદી તથા સાહેદોને ઇજા કરીને રોકડ તથા અન્ય ચીજવસ્તુ ની લુંટ ચલાવેલ હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ લૂંટ,ધરફોડ ચોરી,મંદિરચોરીના અનડીટેકટ ગૂના શોધી કાઢવા સુચના કરેલ હોય.
જેથી,એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ..એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ધ્વારા પેટ્રોલીંગમા હતા
સને-૨૦૧૮ ના વર્ષમા ફરીયાદી ગુણેશ્વરસીંગ ઇબોબીસંગ લાયશ્રમ રહે. જામનગર દ્રારકાધીશ સોસાયટી વાળાના રહેણાક મકાનમા અજાણ્યા લુંટારૂ ઇસમોએ રાત્રીના મકાનમા પ્રવેશ કરી,ફરીયાદી તથા સાહેદોને ઇજા કરી, રોકડ તથા અન્ય ચીજવસ્તુ ની લુંટ ચલાવેલ હતી,સદરહુ ગુનામા મજકુર આરોપીઃ-હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઇ સના વાધેર રહે.-જામનગર જોડીયા ભુંગા ગુલાબશા પીરની દરગાહ સામે વાળાને મુદામાલ સાથે પકડવામા આવેલ હતો, સદરહુ કેસ નામદાર કોર્ટમા ચાલી જતા નામદાર કોર્ટ દ્રારા આરોપી- હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઇ સના વાધેર ને લુંટ ગુનામા ૭ વર્ષની સખત કેદની સજા,તથા રૂપીયા ૫૦૦૦ ના દંડની સજા ફરમાવેલ હતી,સદરહુ કેસમા મજકુર ઇસમ ફરાર હતો
દરમ્યાન એલ.સી.બી.ના મયુદિનભાઇ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતર તથા ભરતભાઇ ડાંગર નાઓને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, આરોપીઃ-હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઇ સના વાધેર રહે-જામનગર જોડીયા ભુંગા વાળો લૂંટના ગુનામા સજા પામેલ જે ગુનામા ફરારી હોય જે ઇસમ હાલે જામનગર શહેર પંચવટી સોસાયટી ના ઓવરબ્રીજ નીચે હોવાની હકિકત આધારે મજકુર ને પકડી કબ્જામાથી છરી મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ના હથિયાર ધારા ભંગના અંગેના ગુના અંગે કાર્યવાહી કરી, ,મજકુર વિરૂધ્ધ એ.એસ.આઇ અરજણભાઇ કોડીયાતરે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઃ-હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઇ સના વાધેર નો ગુનાહિત ઇતિહાસ પોલીસ સ્ટેશન ગુના નંબર
૧ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર- ૪૨૪/૨૦૦૩ ઇ.પી.કો.ક-૩૯૪,૧૧૪
૨ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર- ૪૩૨/૨૦૦૯ ઇ.પી.કો.ક-૩૮૦,૧૧૪
૩ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર- ૪૩૩/૨૦૦૯ ઇ.પી.કો.ક-૩૮૦,૧૧૪
૪ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર- ૩૫૯/૨૦૦૯ ઇ.પી.કો.કલમ-૩૭૯
૫ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૯૨૨૦૭૭૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૮૦
૬ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં-૨૧૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૪૫૭,૧૧૪,૩૮૦
૭ જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં-૭૦/૨૦૧૪ જી.પી.એકટ- ૧૨૨(સી)
૮ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૯૦/૧૪ ઇ.પી.કો ૩૮૦
૯ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૧/૧૬ ઇ.પી.કો ૪૫૪,૪૫૭,૩૮૦
૧૦ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૧/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૧ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૬/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૨ જામ સીટ સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૭/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૩ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૦/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૪ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૯/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૫ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૨/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૬ જામ સીટી સી પો.સ્ટે ફસ્ટ ગુરન ૭૯૩/૨૦૨૨ ઇપીકો ૩૭૯
૧૭ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૨/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૮ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૩/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૧૯ જામ સીટી સી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૪૪/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૨૦ જામ સીટી-સી પો.સ્ટે સે.૩૯/૧૫ જી.પી.એકટ ૧૨૨(સી)
૨૧ જામ સીટી સી પો.સ્ટે ફસ્ટ ગુરન ૧૦૫/૧૭ ઇપીકો ૪૫૭,૩૮૦
૨૨ જામ સીટી સી પો.સ્ટે ફસ્ટ ગુરન ૧૪૪/૧૭ ઇપીકો ૪૫૭,૩૮૦
૨૩ જામ સીટી સી પો.સ્ટે ફસ્ટ ગુરન ૧૨૨/૧૮ ઇપીકો ૪૫૭,૩૮૦
૨૪ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૨૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૩૯૨,૧૧૪
૨૫ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૩/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૨૬ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૫/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૨૭ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૬/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૨૮ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૨૯ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૮/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૩૦ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૯/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૩૧ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૨૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૩૨ બેડીમરીન પો.સ્ટે ગુ.ર.નંબર- ૨૧/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,
૩૩ મેધપર પો.સ્ટે. ફસ્ટ ગુરન-૬૨/૨૦૦૯ ઇપીકો -૩૯૭
૩૪ મેઘપર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૫/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૩૫ મેઘપર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૬/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૩૬ મેઘપર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૯/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૩૭ મેઘપર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૮/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૩૮ મેઘપર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૨૦/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૩૯ મેધપર પો.સ્ટે. ફસ્ટ ગુરન ૫૧/૨૦૧૮ ઇપીકો ૩૮૦
૪૦ જામ પંચ એ ડીવી પો.સ્ટે ગુ.ર.નં-૩૯/૨૦૦૫ ઇ.પી.કો કલમ- ૩૯૫
૪૧ જામ પંચ એ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૬/૧૬ ઇ.પી.કો ૪૫૭,૩૮૦
૪૨ જોડીયા પો.સ્ટે ગુ.ર.નંબર- ૦૯/૨૦૦૮ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪
૪૩ માળીયા મિંયાણા પો.સ્ટે ગુ.ર.નંબર- ૭૫/૨૦૦૯ ઇ.પી.કો કલમ-૩૯૪
૪૪ રાજકોટ રેલ્વે પો.સ્ટે ગુ.ર.નં-૨૯/૨૦૦૯ ઇ.પી.કો કલમ-૩૭૯
૪૫ ગાંધીધામ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૨૫/૧૫ ઇ.પી.કો ૪૫૪,૪૫૭,૩૮૦
૪૬ કંડલા પો.સ્ટે ગુ.ર.નંબર- ૦૫/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૪૫૪ ૩૮૦
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા, પો.સ.ઇ. એમ.વી ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, દિલીપભાઇ તલાવડીયા,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ એસ.જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, યુવરાજસિંહ ઝાલા,મયુરસિંહ પરમાર,કિશોરભાઇ પરમાર,રૂષિરાજસિંહ વાળા,ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઇ શીયાર, ,મયુદીનભાઇ સૈયદ, ,ભયપાલસિંહ જાડેજા,અજયભાઇ વિરડા,બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઇ બાલાસરા, સુરેશભાઇ માલકિયા,ભારતીબેન ડાંગર દ્રારા કરવામા આવેલ છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
