<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જૂનાગઢ ‘‘અકિલા''ના બ્‍યુરો ચિફ વિનુભાઇ જોશીના સુપુત્રના શુભલગ્ન

 

જૂનાગઢઃ જૂનાગઢ અકિલાના પત્રકાર વિનયકાંત શિવલાલ જોષી અને શ્રીમતી મિતાબેન જોષીના સુપુત્ર ચિ. વિરલ (ન્‍યુઝીલેન્‍ડ) ના શુભલગ્ન મેંદરડા નિવાસી જીવનભાઇ મોહનભાઇ તેરૈયા તથા શ્રીમતી સવિતાબેન તેરૈયાની સુપુત્રી ચિ.મયુરી (પ્‍લ્‍ઘ્‍ પ્‍ન્‍વ્‍) સાથે તા. ૬ ફેબુઆરીના રોજ સરદાર પટેલ પાર્ટીપ્‍લોટ  મેંદરડા ખાતે યોજાયા હતા તે પૂર્વે ઇવનગર નજીકઆવેલ મહાદેવ રિર્સોટ ખાતે વિનુભાઇ જોષી પરિવાર દ્વારા ભોજન સમારંભ દાંડીયા રાસ સહિતનું આયોજન કરાયુ હતું આ પ્રસંગે ‘અકિલા'ના મોભી પુ. કિરીટભાઇ ગણાત્રા ખાસ ઉપસ્‍થિત રહી આર્શિવાદ પાઠવ્‍યા હતા આ પ્રસંગે જૂનાગઢના મેયર ધર્મેશભાઇ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગોૈરવ રૂપારેલીયા, ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ તેમજ પુર્વ ડે મેયર ગિરિશભાઇ કોટેચા, નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા બિલ્‍ડર્સ, વિનુભાઇ અમીપરા ધ ફર્ન લિયોરિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચા, કોર્પોરેટર અશ્વિનભાઇ ભારાઇ, પુર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્‍ડર વનરાજસિંહ રાયજાદા, વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી અને રિબડાના શકિતસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા, ડો.ડીપી ચિખલીયા ડો. ચિંતન યાદવ, ડો. બ્રિજેશ જસાણી તેમજ રાજકોટના અગ્રણી ઉધોગપતિ બંકિમભાઇ મહેતા સંજયભાઇ દવે જેન્‍તીભાઇ તેરૈયા, પત્રકાર જયેશદવે નિવૃત એસપી પ્રદિપસિંહ જાડેજા એલસીબી, પીએસઆઇ, ડી.કે. ઝાલા જીલ્લા હાઇવે ટ્રાફિકના પીએસઆઇ એસ એન જાડેજા અમદાવાદ લીલાગ્રૂપના રાજેશભાઇ મહેતા, ભરતભાઇ ભરાડ, નિલેશભાઇ દવે  જીલ્લાશિક્ષણાધિકારી ઓફિસના શિક્ષણનિરીક્ષક રણવીરસિંહ પરમાર એલવી કરમટા તેમજ સાધુ સંતોમાં,ધુનડાના પુ. જેન્‍તિરામબાપા  ચલાળાથી પુ. રતિદાદા મેંદરડાના મહામંડલેશ્વર પુ. સુખરામદાસ બાપુ તેમજ જૂનાગઢ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી પુ. ધર્મકિશોરદાસજી સહિતના ઉપસ્‍થિત રહી નવદંપતિને આર્શિવાદ  પાઠવ્‍યા હતા અને આ પ્રસંગે રાજકિય સામાજીક પારીવારિક અને ધાર્મિક ક્ષેત્રની હસ્‍તીઓ મોટી સંખ્‍યામાં પ્રેરક ઉપસ્‍થિત રહી હતી અને આ લગ્નોત્‍સવ ભવ્‍યરીતે યોજાયો હતો. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ

(11:06 AM IST)