<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

જામનગરમાં એસટી બસે કારને ઠોકર માર

 

 જામનગરઃ જામનગરના સાત રસ્‍તા નજીક પ્રદર્શન ગ્રાઉન્‍ડ સામે જામનગર ગાગવા રૂટની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૮૦૩૬ અને બલેનો કાર જીજે ૧૦ ડીજે ૯૮૪૯ વચ્‍ચે આજે સવારે અકસ્‍માત સર્જાયો હતો બલેનો કારને પાછળથી એસટી બસ એ ટક્કર મારી હતી. જેને લઇને બલેનો કારમાં નુકસાની થઈ હતી. જોકે આ અકસ્‍માતમાં સદભાગ્‍યે વહેલી સવાર હોવાથી ચહલપાલ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હોતી. આ અકસ્‍માતને પગલે કારચાલક અને એસટીના ડ્રાઇવર પોલીસમાં મથકે દોડી ગયા હતા. તસવીરમાં અકસ્‍માત થયેલ કાર અને એસટી બસ જોઈ શકાય છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર

(2:05 PM IST)