<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મોરબીમાં સતધામ ભૂમિપૂજન મહોત્સવ પ્રસંગે રાષ્ટ્ર કથા યોજાશે.

કથામાં સતશ્રી સ્વામી વ્યાસપીઠ પર બિરાજી દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નિર્માણ પામનાર સતધામના ભૂમિપૂજન મહોત્સવ પ્રસંગે આગામી તારીખ 27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી મોરબીમાં રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રકથા મોરબીના ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કથામાં સતશ્રી સ્વામી વ્યાસપીઠ પર બિરાજી દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે.

(11:46 PM IST)