તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 14th February 2026
જુનાગઢમાં ભાપજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત જુનાગઢ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદશભાઇ વિશ્વકર્મા શિવરાત્રી મેળામાં ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર પગપાળા ચાલીને પહોચ્યા હતા, દરમ્યાન તેઓનું ગિરનાર દરવાજા પાસે આવેલ ધફર્નલિયો રિર્સોટ ખાતે ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, પાર્થ કોટેચાએ પુષ્પ વર્ષા કરી સાલ ઓઢાડી જગદિશભાઇનું સ્વાગત કર્યુ હતું આ પગપાળા યાત્રામાં તેમની સાથે ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, કોર્પોરેટર શૈલેષ દવે સહિતના જોડાયા હતા. (અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
