તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ધોરાજી સદભાવના વૃધ્ધાશ્રમના પાણીના ટેન્કર નીચે આવી જતો બાળક

ધોરાજીઃ ધોરાજીના પ્રવિણભાઇ ડોકરટ ચોક પાસે સદ્ભાવના વૃધ્ધાશ્રમના વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરે છે તે ટ્રેકટરમાં બેઠેલા ૪ વર્ષે ના રાઘવ વિક્રમ ટ્રેકટર માંથી પડી જતા ટ્રેકટરના વિલમાં આવી જતા ગંભરી હાલતમાં ધોરાજી સરકારી હોસિપટલ ખાતે સારવાર અર્થે આવતા ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
