<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે પૂ. મોરારીબાપુ

 

જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં પૂ. મોરારીબાપુની પધરામણી થઇ હતી, તેઓએ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે પહોંચ્‍યા હતાં. ત્‍યારે શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પૂ. ઇન્‍દ્રભારતી બાપુએ તેમને આવકાર્યા હતાં. અને બન્ને સંતો એ જ્ઞાન ગોષ્‍ઠી કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:23 PM IST)