News of Monday, 16th February 2026
તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો: લોકો ઘર બહાર દોડી આવ્યા
ધાવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો જોરદાર ઝટકો

ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય અને ગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ધાવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયો હતો . ગામના લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં અનેક આંચકાઓથી તાલાલાની ધરા ધ્રુજી રહી છે. વધુ એક આંચકો અનુભવાયો હતો .
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
