<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

૧૯મીએ તિથી અને ૨૦મીએ તારીખ પ્રમાણે જામનગરના જામસાહેબનો જન્‍મદિન

તબિયતની નબળી પરિસ્‍થિતિના લીધે કોઇને મળી શકશે નહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગરના જામસાહેબ જણાવ્‍યુ છે કે મારો જન્‍મદિવસ ૧૯મી ફેબ્રુઆરીએ  તારીખ પ્રમાણે છે અને હું બંને તહેવારોને ઉજવવાનો છું

પરંતુ મારી તબિયતની નબળી પરિસ્‍થિતિના લીધુ હું કોઇને મળી શકીશ નહીં માટે મને ક્ષમા કરો અને કોઇ શુભેચ્‍છકો મારા રહેણાંકે આવવાની તસ્‍દી લે તેને મારી વિનંતી છે કે સામાન્‍ય ચા-પાણી નાસ્‍તો કર્યા બાદ તેના નામ લખાવીને મને આનંદનો આભારી કરશો તેમ જામસાહેબે જણાવ્‍યુ છે. 

(1:22 PM IST)