<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો

રેલવે પોલીસની સમજાવટથી ટ્રેન આગળ વધી હતી.વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા રોષ ફેલાયો

જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને મુસાફરોએ હોબાળો કર્યો છે. ટ્રેન મોડી આવતા મુસાફરોએ હોબાળો કર્યો હતો. મુસાફરોએ પાટા પર બેસીને ટ્રેન અટકાવી હતી. એક કલાકથી વધુ સમય સુધી ટ્રેન રોકાઈ હતી. રેલવે કોચ ઘટાડતા મુસાફરોનો ભારે ટ્રાફિક થયો હતો. રેલવે પોલીસની સમજાવટથી ટ્રેન આગળ વધી હતી.વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા રોષ ફેલાયો હતો.

(12:25 AM IST)