News of Wednesday, 18th February 2026
જામનગરમા વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ રાવણના દસ માથા સાથેનું મોઢુ ધારણ કરી મહાનગરપાલિકામાં રામ રાજને બદલે રાવણ રાજ ચાલતું હોવાના આક્ષેપ સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું

જામનગર::જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ બહાર વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ રાવણના દસ માથા સાથેનું મોઢુ ધારણ કરી મહાનગરપાલિકામાં રામ રાજને બદલે રાવણ રાજ ચાલતું હોવાના આક્ષેપ સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરની પ્રાથમિક સુવિધાઓ નો અભાવ હોવાનું જણાવી જનરલ બોર્ડ બહાર આ વિરોધ પ્રદર્શન લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
