News of Saturday, 21st February 2026
અકિલા ન્યૂઝ : જસદણના કનેસરા માં આવેલ જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો, બંનેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, વહેલી સવારે મહંત આરતી કરતા હતા તે દરમિયાન દીપડાએ કર્યો હુમલો,ખેડૂત બચાવવા જતા ખેડૂત પર દીપડાનો હુમલો, દીપડા ને લોકો એ ધરમાં પુરી દીધો હતો, ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી. રીપોર્ટ : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
