<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ધોરાજીમાં મોટર સાયકલને અકસ્‍માતઃ બે ને ઇજા

 

ધોરાજીઃ નેશનલ હાઈવે જેતપુર રોડ પર ધોરાજી ના ભૂખી ચોકડી થીં ગોંડલ તરફ પોતાના મોટરસાયકલ લઈને પોતાનું ગુજરાન ચલાવવા માટે કામે જતા હતા. અને પાછળ થીં કોઈ અજાણ્‍યા વાહન ચાલકે  ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો. રન બનાવ માં મોટરસાયકલ પર સવાર ઉમેશભાઈ સોલંકી અને વસંતભાઈ સોલંકી ગંભીર ઈજાગ્રસ્‍ત થયા હતા. ધોરાજી નાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ નેં જાણ કરવામાં આવી અને  સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.  તાલુકા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

(1:15 PM IST)