<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પોરબંદરની પોસ્‍ટ ઓફિસમાં પણ બોમ્‍બની ધમકીના પગલે તપાસ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭:  ગુજરાતની પોસ્‍ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્‍બની ધમકીના ઇમેઇલ મળ્‍યા બાદ પોરબંદરની પોસ્‍ટ ઓફિસમાં પણ ડોડા સ્‍કવોર્ડ એસઓજી એલસીબી કમલાબાગ પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

(4:02 PM IST)