હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
મોરબીમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં તત્વજ્ઞાન વિષયના પેપરમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા.
ગુજરાતી માધ્યમમાં કુલ 448 વિદ્યાર્થીઓ નોંધાયા જેમાંથી 439 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ઝોન-51 માં ચાલી રહેલી એચ.એસ.સી. (HSC) 2026 બોર્ડની પરીક્ષામાં આજે તારીખ 27-02-2026 ના રોજ તત્વજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે લેવાયેલા તત્વજ્ઞાન (કોડ-136) વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 448 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 439 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
