તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
જામનગરમાં ૧ લાખનો દારૂ સહીત કાર રેઢી મળી આવી

જામનગર, તા. ર૮: નવાગામ ઘેડ સ્વામીનારાયણનગર મામાના મંદિર પાસે સફેદ કલરની આઇટેન કાર રજી નં-જી.જે.૦૩,એફ.કે.૮૬૯૪ માથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧,૧૧,૨૪૦/-તથા એક કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૬૧,૨૪૦/-નો મુદામાલ મળી આવતા કાર્યવાહી કરેલ છે. કાર ચાલક ને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
