<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ધુળેટી માટે ગોંડલમાં કેસુડાના ફુલની ખરીદી

ગોંડલઃ કેસુડાનું આયુર્વેદીક મહત્‍વ પણ ઘણું છે. પહેલાના જમાનામાં નાના બાળકોને કેસુડાને પાણીમાં પલાળીને હોળીના તહેવારમાં રંગેથી રમાડવામાં આવતા હતા. જેથી બાળકોને ઓળી, અછબડા, અળાઇયું જેવી તકલીફો થતી નહી. જે હાલના સમયમાં હાનીજનક રંગોથી હોળીએ રમવામાં આવે છે તે શારીરીક નુકશાન કર્તા છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:11 AM IST)