News of Friday, 6th March 2026
વિસાવદરનાં પેટ્રોલપંપ ઉપર વાહનોની લાઈનો

વિસાવદરઃ વિસાવદર પંથકમાં ડીઝલ-પેટ્રોલની તંગી સર્જાશે તેવી દહેશત વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની જબરી કતારો લાગી હતી. (તસ્વરઃયાસીન બ્લોચ, વિસાવદર)
(10:20 AM IST)