<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

સાણથલી ગ્રામ પંચાયત હાઈસ્‍કૂલ દ્વારા બે સ્‍કૂલ બસ તેમજ સ્‍કૂલ ગેટનું લોકાર્પણ

આટકોટઃ સાણથલી ગ્રામ પંચાયત હાઇસ્‍કૂલ દ્વારા સ્‍વ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા નાં સ્‍મરણાર્થે સ્‍કુલ ગેટ અને બે સ્‍કુલ બસ ૨ ના લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્‍ય દાતા  હસમુખભાઈ તથા સહપરિવાર સાથે આ કાર્યક્રમનાં મુખ્‍ય અધ્‍યક્ષ તરીકે રાજકોટ લોકસભાના સાંસદ સભ્‍ય શ્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા ત્‍યારની તસ્‍વીરો.

(10:50 AM IST)