<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પોરબંદરમાં સમૂહ લગ્ન માટે પૂ. ભાઇશ્રીને આમંત્રણ

 

પોરબંદરઃપાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા  સમૂહલગ્નનું આયોજન કરવામાં  સંસ્થાનાપ્રમુખ  પ્રવીણભાઈ ખોરાવાના માતૃશ્રી સ્વ. નાથીબેન રતનશીભાઈ ખોરાવાની પવિત્ર સ્મૃતિમાં કરવામાં આવે છે, સમુહ લગ્ન પ્રસંગનું ભાવભર્યું નિમંત્રણ પાઠવવા માટે સંસ્થાના હોદ્દેદારોએ સંદીપની ગુરુકુળ ખાતે પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની મુલાકાત લઇને અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.પ્રવીણભાઈ ખોરાવા અને અગ્રણીઓ દ્વારા પૂજ્ય ભાઈશ્રીને સમૂહલગ્નન  આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, તે તસ્વીર (તસ્વીર પરેશ પારેખ- પોરબંદર)

(11:02 AM IST)