<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

૭.૫ લાખ ચો.ફૂટનો મંડપ, ૧૨૫ ફૂટનો મંચ અને ૫૦૦૦ સ્‍વયંસેવકો સારંગપુરમાં

પૂ. મહંત સ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં ભવ્‍ય ફૂલડોલ ઉત્‍સવની તડામાર તૈયારીઓ

રાજકોટઃ સારંગપુરમાં ફૂલડોલ ઉત્‍સવનો અનેરો થનગનાટઃ પ.પૂ. મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે કેસૂડાના રંગે રંગાવા દેશ-વિદેશના હજારો ભક્‍તો ઉમટશેઃ સારંગપુર બન્‍યું રંગોત્‍સવનું ધામઃ કાલે રવિવારે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ હજારો ભાવિકોને ભક્‍તિ અને કેસૂડાના રંગશેઃ કેસૂડાના રંગે રંગાશે હજારો હરિભક્‍તોનું મહેરામણઃ સારંગપુર તીર્થધામમાં રવિવારે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ ઉજવશે ભવ્‍ય રંગોત્‍સવ. 

(2:33 PM IST)