<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

જામનગરમાં મધુસુદન મસાલા લિમિટેડ કંપનીમાં આગ ભભૂકી

જામનગર શહેરના હાપા યાર્ડ પાસે આવેલી જાણીતી મધુસૂદન મસાલા લિમિટેડ કંપનીમાં આજે આગની એક મોટી ઘટના બની હતી. કંપનીના ખુલ્લા ગ્રાઉન્ડમાં સુકવવા માટે રાખવામાં આવેલા મરચાંના વિશાળ જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(3:47 PM IST)