હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th March 2026
મહિલા દિન : હોમગાર્ડ કચેરીમાં પરેડ, કેક કટિંગ સેરેમની

આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાખવામાં આવેલ પરેડની તમામ પ્લાટુનને મહિલાઓ દ્વારા લીડ કરવામાં આવી.!
ત્યારબાદ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે મહિલાઓના હાથે કેક કટિંગ સેરેમનિ આયોજિત કરવામાં આવી.!
આ તકે જિલ્લાના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા અને સ્ટાફ ઓફિસરો મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવી.!
આ તકે સીટી યુનિટના ઓફિસરો અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
