News of Monday, 9th March 2026
અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી

અમરેલી તા.૯ : અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઇમેલ એડ્રેસ પર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ સવારે પોલીસ તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
