News of Monday, 9th March 2026
પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહમાં પૂ. જેન્તિરામબાપાની ઉપસ્થિતિ

જુનાગઢ :.. સદગુરુ સાહેબ શ્રી જેન્તિરામ બાપા, સત્ પુરણધામ આશ્રમ, ઘુનડા (જામનગર) ની પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સાંદિપની (પોરબંદર) નાં વ્યાસાસને શ્રી સ્વરૂપાનંદ સ્વામી સત્સંગ મંડળ અને રાજુભાઈ અને પ્રકાશભાઈ બારડ દ્વારા શ્રી સ્વરૂપાનંદ ધામ, વિરોચનનગર, સાણંદ (અમદાવાદ) મધ્યે આયોજિત ‘શ્રીમદ ભાગવત સપ્તાહ કથામળત'માં પાવનકારી ઉપસ્થિતિ હતી. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
