News of Monday, 9th March 2026
જામનગર ભાજપના પ્રભારી તરીકે નિમણૂક બાદ ધનસુખભાઈ ભંડેરીને શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત શ્રી વિભૂષિત કૃષ્ણમણિજી મહારાજે શુભેચ્છા પાઠવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર::જામનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નિમણૂક પામ્યા બાદ ધનસુખભાઈ ભંડેરી શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે પધાર્યા હતા. નવી જવાબદારી મળવા બદલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત શ્રી વિભૂષિત કૃષ્ણમણિજી મહારાજે તેઓને શુભેચ્છા પાઠવી હતી. અને પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને વિચાર વિમર્શ પણ કર્યું હતું.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
