News of Tuesday, 10th March 2026
કોડીનાર તાલુકાના સિંધાજ ગામના કારડીયા રાજપૂત સમાજના અગ્રણી શ્રી બાલુભાઈ રાયસિંહભાઈ રાઠોડની સુપુત્રી ચિ.નિશાના ૧૦મીએ રાત્રે શુભલગ્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :કોડીનાર તાલુકાના સિંધાજ ગામના નિવાસી અ.સૌ.ગીતાબેન તથા શ્રી બાલુભાઈ રાયસિંહભાઈ રાઠોડ ની સુપુત્ર ચિ.નિશાના શુભલગ્ન દેવળી (દેદાજી) નિવાસી અ.સૌ.ગીતાબેન તથા શ્રી હરિભાઈ જેઠાભાઈ મોરી ના સુપુત્ર ચિ.પરમ સાથે સંવત ૨૦૮૨ના ફાગણવદ-૭ ને મંગળવાર, તા.૧૦-૦૩-૨૦૨૬ ને રાત્રીના લગ્ન નિરધારેલ છે.
જાન આગમન :તા.૧૦-૦૩-૨૦૨૬ મંગળવાર સાંજના શુભ ચોઘડીયે.
હસ્ત મેળાપ : તા.૧૦-૦૩-૨૦૨૬ મંગળવાર સાંજના શુભ ચોઘડીયે.
ભોજન સમારંભ : તારીખ :- ૧૦-૦૩-૨૦૨૬, મંગળવાર. સમય :- સાંજના ૭:૦૦ કલાકે સ્થળ :- નિવાસ સ્થાન, મુ.સિંધાજ
નિમંત્રક :-સ્વ.રાયસિંહભાઇ લખમણભાઇ રાઠોડ શ્રી મનુભાઇ રાયસિંહભાઈ રાઠોડ શ્રી કેશુભાઇ રાયસિંહભાઇ રાઠોડ શ્રી બાલુભાઇ રાયસિંહભાઇ રાઠોડ શ્રી નિર્મિતસિંહ મનુભાઈ રાઠોડ શ્રી જયવંતસિંહ કેશુભાઈ રાઠોડ શ્રી સ્નેહસિંહ બાલુભાઈ રાઠોડ મુ.સિંધાજ, તા.કોડીનાર, જી.ગીર સોમનાથ Mo.98988 49884/ 70161 54779
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
