News of Thursday, 12th March 2026
જસદણ : રીવાબા જાડેજાના હસ્તે મહિલા સન્માનઃ જસદણ

રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબાએ રાજકોટ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરતાં આઠ બહેનોનું સન્માન કર્યું હતું ખાસ કરીને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ રાજકોટ જિલ્લાના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાની પણ નવાઝિશ કરી હતી આ તકે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ અનિતાબેનએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આજની મહિલા રસોડાથી લઈ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી છે અને દેશમાં મહિલાઓનાં ઉત્કર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓને હંમેશા ?ોત્સાહિત કરી છે આ તકે હું રાજ્યથી માંડી રાજકોટ જિલ્લાના ભાજપના આગેવાનો અને હોદ્દેદારો સાથે રિવાબાનો આભાર વ્યકત કરું છું.(તસ્વીર-અહેવાલઃ હિતેશ ગોસાઇ - હુસામુદીન કપાસી - જસદણ)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
