<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

પૂ. બાપુ અમને વ્‍યાસપીઠ ઉપર બેરખૌ પહેરાવશે ?

 

કથા દરમ્‍યાન એક યુગલે ચિઠ્ઠી લખેલી કે બાપુ અમારી સગાઇ તા. ૧૯/૧/રપ ના રોજ થયેલી (એકવર્ષ પૂર્વે) ત્‍યારે અમે એકબીજાને વીંટી ન્‍હોતી પેરાવી, આજે અમે કથામાં આવ્‍યા છીએ, તો તમારી નજીક આવી શકીએ ? વ્‍યાસપીઠ પર આવીને તમે અમને બેરખો પેરાવો!  પૂ. મોરારીબાપુએ ચિઠ્ઠી વાંચીને તરત જ યુગલને વ્‍યાસપીઠ પર બોલાવ્‍યાં અને બન્‍નેને બેરખા પહેરાવ્‍યાં એટલું જ નહીં પણ પ્રસાદીરૂપે બન્‍ને ને શાલ અને પાંચસો- પાંચસો રૂપિયા પ્રેમ પ્રતિકરૂપે અર્પણ કર્યાં હતા. પ્રિય બાપુનો આ છે સહજ પ્રેમ છેલ્લામાં છેલ્લા માણસ સુધી બાપુ પહોંચે છે બાપુની આ સરળતાના સાગરમાં લાખો લોકો ભીંજાય છે. જયસિયારામ..

(3:56 PM IST)